માલપુર રજવાડું
બ્રિટીશ રાજનું રજવાડું / From Wikipedia, the free encyclopedia
માલપુર રાજવાડું બ્રિટિશ શાસન સમયમાં બોમ્બે પ્રેસિડેન્સી હેઠળની મહી કાંઠા એજન્સીમાં આવતું રજવાડું હતું.[1] તેનું કેન્દ્ર માલપુર નગર હતું,જે અત્યારે ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લામાં આવે છે.
Quick Facts માલપુર રજવાડું માલપુર, વિસ્તાર ...
માલપુર રજવાડું માલપુર | |||||||
---|---|---|---|---|---|---|---|
રજવાડું of બ્રિટીશ ભારત | |||||||
૧૪૬૬–૧૯૪૩ | |||||||
Flag | |||||||
વિસ્તાર | |||||||
• ૧૯૩૧ | 251.23 km2 (97.00 sq mi) | ||||||
વસ્તી | |||||||
• ૧૯૩૧ | 13552 | ||||||
ઇતિહાસ | |||||||
• સ્થાપના | ૧૪૬૬ | ||||||
• બરોડા રાજ્યમાં જોડાણ | ૧૯૪૩ | ||||||
|
બંધ કરો