માર્ક ઝકરબર્ગ
From Wikipedia, the free encyclopedia
માર્ક ઇલિયટ ઝકરબર્ગ (અંગ્રેજી: Mark Elliot Zuckerberg; જન્મ ૧૪ મે, ૧૯૮૪) (ગુજરાતીમાં બહુધા "ઝુકરબર્ગ" ઉચ્ચારાય છે.) એક અમેરિકન ઉદ્યોગસાહસિક અને જાણીતી સોશિઅલ નેટવર્કીંગ સાઇટ ફેસબુક (Facebook)ના સહસ્થાપક તરીકે જાણીતા છે. ઝકરબર્ગે હાર્વર્ડમાં અભ્યાસ કરતા સહવિદ્યાર્થીઓ ડસ્ટીન મોસ્કોવિટ્ઝ, એડ્યુરાડો સેવરિન, અને ક્રિસ હ્યુજીસ સાથે મળી ફેસબુક ની સ્થાપના કરી. તેઓ ૨૦૧૫માં ૪૫ અબજ ૪૦ કરોડ (૪૫.૪ બિલિયન) ડોલરની વ્યક્તિગત સંપત્તિ સાથે હાલમાં અમેરિકાના ૭માં અબજોપતિ છે.[1]
Quick Facts માર્ક ઝકરબર્ગ, જન્મ ...
માર્ક ઝકરબર્ગ | |
---|---|
Mark Zuckerberg en 2019. | |
જન્મ | ૧૪ મે ૧૯૮૪ |
અભ્યાસ સંસ્થા | |
વ્યવસાય | Philanthropist |
સંસ્થા | |
જીવન સાથી | Priscilla Chan |
પુરસ્કારો | |
સહી | |
બંધ કરો