From Wikipedia, the free encyclopedia
ਮੈਨਚੈਸਟਰ ਸਿਟੀ ਫੁੱਟਬਾਲ ਕਲੱਬ, એક પ્રખ્યાત અંગ્રેજી ફૂટબોલ ક્લબ છે. આ માન્ચેસ્ટર, ઇંગ્લેન્ડ સ્થિત છે. આ ક્લબ સિટી ઓફ માન્ચેસ્ટર સ્ટેડિયમ, માન્ચેસ્ટર આધારિત છે, તેઓ પ્રીમિયર લીગમાં રમે છે. ૨૦૦૮ માં ક્લબ અબુ ધાબી ગ્રૂપ દ્વારા ખરીદવામાં આવી હતી,[4] અને તે વિશ્વમાં સૌથી ધનવાન ફૂટબોલ ક્લબ બની હતી.[5]
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
પૂરું નામ | માન્ચેસ્ટર સિટી ફૂટબૉલ ક્લબ | |||
---|---|---|---|---|
ઉપનામ | સિટી, સ્કાય બ્લ્યુ | |||
સ્થાપના | ૧૮૮૦ સેન્ટ માર્ક તરીકે [1] ૧૮૯૪ માન્ચેસ્ટર સિટી તરીકે[2] | |||
મેદાન | સિટી ઓફ માન્ચેસ્ટર સ્ટેડિયમ માન્ચેસ્ટર (ક્ષમતા: ૪૭,૪૦૫[3]) | |||
માલિક | સિટી ફૂટબૉલ ગ્રુપ | |||
પ્રમુખ | ખલ્દૂન અલ મુબારક | |||
વ્યવસ્થાપક | મેન્યુઅલ પેલેગેરિનિ | |||
લીગ | પ્રીમિયર લીગ | |||
વેબસાઇટ | ક્લબના આધિકારિક પાનું | |||
|
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.