માઉન્ટ એવરેસ્ટ

From Wikipedia, the free encyclopedia

માઉન્ટ એવરેસ્ટ

માઉન્ટ એવરેસ્ટ (નેપાળી: સગરમથા, સંસ્કૃત: દેવગિરિ, તિબેટી: ચોંગમાલુંગમા) એ દુનિયાનું સૌથી ઊંચાઇ ધરાવતું શિખર છે, જે હિમાલય પર્વતમાળામાં આવેલું છે, અને રાજકીય રીતે નેપાળ દેશની હદમાં આવે છે. તેની ઉંચાઈ ૮૮૪૮ મીટર છે. પહેલા તેનું નામ xv હતું. તે સમયે તેની ઉંચાઈ 29,002 ફૂટ અથવા ૮,૯૪૦ મીટર માપવામાં આવી હતી. વૈજ્ઞાનિક સંશોધનોમાં કહેવામાં આવે છે કે તેની ઉંચાઈ દર વર્ષે સેમી ના દરે વધી રહી છે. નેપાળમાં સ્થાનિક લોકો આને સગરમથા નામથી ઓળખે છે.

માઉન્ટ એવરેસ્ટ

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.