મહેસાણા જિલ્લો
ગુજરાતનો જિલ્લો / From Wikipedia, the free encyclopedia
મહેસાણા જિલ્લો ગુજરાતનાં ઇશાન ખૂણે આવેલો છે. જિલ્લાનું વહિવટી વડું મથક મહેસાણા શહેર છે.
Quick Facts મહેસાણા જિલ્લો, દેશ ...
મહેસાણા જિલ્લો | |
---|---|
જિલ્લો | |
મહેસાણા જિલ્લા પંચાયત ભવન | |
જિલ્લાનું ગુજરાતમાં સ્થાન | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
મુખ્યમથક | મહેસાણા શહેર |
વિસ્તાર | |
• કુલ | ૪,૩૩૮ km2 (૧૬૭૫ sq mi) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૨૦,૨૭,૭૨૭ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |
વાહન નોંધણી | GJ -2 |
બંધ કરો