![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/bf/King_Rama_X_official_%2528crop%2529.png/640px-King_Rama_X_official_%2528crop%2529.png&w=640&q=50)
મહા વજ્રાલંકર્ણ
From Wikipedia, the free encyclopedia
વજ્રાલંકર્ણ, રાજપદવી પ્રભાત સોમદેવ ફ્રા વજ્ર ક્લાઉ ચાઉ યુ હુઆ, રાજશિર્ષક રાજા રામ દશમ્ થાઇલેન્ડના વર્તમાન ચક્રિવંશી રાજા છે.[1] વર્ષ 2016માં તેઓ તત્કાલિન રાજા અપિ તેમના પિતા ભૂમિબલ અતુલ્યતેજના અવસાન પશ્ચાત રાજ્યાભિષેકિત થયા હતાં. તેમનો જન્મ 28 જુલાઈ 1952ના રોજ થયો હતો. તેઓ ચક્રિવંશના અગિયારમાં રાજા છે.[2]
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/bf/King_Rama_X_official_%28crop%29.png/640px-King_Rama_X_official_%28crop%29.png)