મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓ
From Wikipedia, the free encyclopedia
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ભારતના મહારાષ્ટ્ર રાજ્યની સરકારના વડા છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પછી રાજ્યપાલ બહુમત ધરાવતા પક્ષ કે જોડાણને સરકાર રચવા માટે આમંત્રે છે અને મુખ્ય મંત્રીને નિયુક્ત કરે છે. મુખ્યમંત્રી વિધાન સભા કે વિધાન પરિષદ તરફથી હોઇ શકે છે. જો મુખ્ય મંત્રી બંનેમાંથી એક પણ ગૃહનો સભ્ય ન હોય તો ૬ મહિનાના સમયગાળામાં ચૂંટાવો જરુરી છે.[2] મુખ્યમંત્રી પદની અવધિ ૫ વર્ષ હોય છે.
Quick Facts ના મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી, સ્થિતિ ...
ના મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી | |
---|---|
મહારાષ્ટ્રનું રાજચિહ્ન | |
મુખ્યમંત્રીની કચેરી | |
સ્થિતિ | મહારાષ્ટ્ર સરકારના વડા |
ટૂંકાક્ષરો | CM |
સભ્ય |
|
નિવાસસ્થાન | વર્ષા બંગલો, મલબાર હિલ, મુંબઈ |
બેઠક | મંત્રાલય, મુંબઈ |
નિમણૂક | મહારાષ્ટ્રના રાજ્યપાલ |
પદ અવધિ | ગૃહના વિશ્વાસ મત સુધી ૫ વર્ષ.[1] |
સ્થાપના | ૧ મે ૧૯૬૦ |
Deputy | નાયબ મુખ્યમંત્રી |
વાર્ષિક આવક |
|
વેબસાઇટ | CMO મહારાષ્ટ્ર |
બંધ કરો