મસુર
From Wikipedia, the free encyclopedia
મસુર એ એક કઠોળ છે. આનું શાસ્ત્રીય નામ લેન્સ કલીનરીસ છે. આનો છોડ વાર્ષિક છોડ જે ૪૦ સેમી ઉંચા ઊગે છે. આના દાણા ફળીમાં ઊગે છે એક ફળીમાં બેદાણા હોય છે. મસુરનો આકાર બહિર્ગોળાકર કાચ (લેન્સ) જેવો હોવાને કારણે તેને લેન્સ કલીનરીસ કહે છે. અંગ્રેજીમાં તેને લેન્ટીલ કહે છે.
Quick Facts મસુર, વૈજ્ઞાનિક વર્ગીકરણ ...
મસુર | |
---|---|
ત્રણ પ્રકરના મસુર | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Plantae |
(unranked): | Angiosperms |
(unranked): | Eudicots |
(unranked): | Rosids |
Order: | Fabales |
Family: | Fabaceae |
Subfamily: | Faboideae |
Tribe: | Vicieae |
Genus: | 'Lens' |
Species: | ''L. culinaris'' |
દ્વિનામી નામ | |
Lens culinaris Medikus | |
બંધ કરો