![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/3/38/Wasserb%25C3%25BCffel_%252825787818312%2529.jpg/640px-Wasserb%25C3%25BCffel_%252825787818312%2529.jpg&w=640&q=50)
ભેંસ
દક્ષિણ એશિયામાં જોવા મળતે દૂધાળા પશુઓની એક પ્રજાતિ / From Wikipedia, the free encyclopedia
ભેંસ એ એક પ્રકારનું પાલતુ પ્રાણી છે, જેનો ઉપયોગ ખાસ કરીને દુધ મેળવવા માટે થાય છે, ખાસ કરીને એશીયામાં તેનો વ્યાપ વધારે છે. તેનું ગૌત્ર ગૌ વંશ છે. દુધ આપતા અન્ય પ્રાણીઓની સરખામણીએ ભેંસનીં દુધ આપવાની ક્ષમતા વધારે છે, તેથી તેનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં થાય છે. નર ભેંસને પાડો તથા માદાનેં ભેંસ કહેવામાં આવે છે. ભેંસ આછા ભુખરા રંગ થી લઇને ઘાટ્ટા કાળા રંગ સુધીનીં જોવા મળે છે. તે દક્ષિણ અમેરીકા, દક્ષિણ યુરોપ, તથા ઉત્તર આફ્રિકા માં પણ જોવા મળે છે, પણ તેની જાતીગત વિવિધતા એશીયામાં વધારે જોવા મળે છે.
Quick Facts ભેંસ, વૈજ્ઞાનિક વર્ગીકરણ ...
ભેંસ | |
---|---|
![]() | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | animalia |
Phylum: | Chordata |
Class: | Mammalia |
Order: | Artiodactyla |
Family: | Bovidae |
Subfamily: | Bovinae |
Tribe: | Bovini |
Genus: | 'Bubalus' |
Species: | ''B. bubalis'' |
દ્વિનામી નામ | |
Bubalus bubalis (Linnaeus, 1758) | |
બંધ કરો