ભિલોડા તાલુકો
ગુજરાતના અરવલ્લી જિલ્લાનો તાલુકો / From Wikipedia, the free encyclopedia
ભિલોડા તાલુકો ગુજરાત રાજ્યના ઈશાન ભાગમાં આવેલા અરવલ્લી જિલ્લાના છ (૬) તાલુકા પૈકીનો તાલુકો છે. ભિલોડા આ તાલુકાનું મુખ્ય મથક છે.