ભાવેશ ભટ્ટ
From Wikipedia, the free encyclopedia
ભાવેશ ભટ્ટ એ ગુજરાત, ભારતના ગુજરાતી ભાષાના ગઝલકાર છે. છે તો છે (૨૦૦૯) અને ભીતરનો શંખનાદ (૨૦૧૪) એ તેમના સાહિત્યિક સંગ્રહો છે. ગુજરાતી ગઝલક્ષેત્રે વિશિષ્ટ યોગદાન બદલ તેમને ૨૦૧૪નો શયદા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.[1]
Quick Facts ભાવેશ ભટ્ટ, જન્મનું નામ ...
ભાવેશ ભટ્ટ | |
---|---|
અસ્મિતા પર્વ,૨૦૧૪માં ભાવેશ ભટ્ટ | |
જન્મનું નામ | ભાવેશ દિલીપભાઈ ભટ્ટ |
જન્મ | ભાવેશ દિલીપભાઈ ભટ્ટ (1975-01-12) January 12, 1975 (ઉંમર 49) અમદાવાદ, ગુજરાત |
વ્યવસાય | ગઝલકાર |
ભાષા | ગુજરાતી, ઉર્દૂ |
રાષ્ટ્રીયતા | ભારતીય |
લેખન પ્રકાર | ગઝલ |
નોંધપાત્ર સર્જનો |
|
નોંધપાત્ર પુરસ્કારો |
|
સક્રિય વર્ષો | ૨૦૦૧-વર્તમાન |
સહી | |
બંધ કરો