![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/67/South_Asian_Communist_Banner.svg/langgu-640px-South_Asian_Communist_Banner.svg.png&w=640&q=50)
ભારતીય સામ્યવાદી પક્ષ (માર્ક્સવાદી)
From Wikipedia, the free encyclopedia
કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સવાદી (સંક્ષિપ્ત રીતે સીપીઆઇ (એમ) અથવા સીપીએમ )એ ભારતનો રાજકીય પક્ષ છે. તે કેરાલા, પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં મજબૂત હાજરી ધરાવે છે. 2010ના અનુસાર સીપીઆઇ (એમ) આ ત્રણે રાજ્યોમાં નેતૃત્વ કરતી સરકાર હતી. આ પક્ષ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાના ભાગલામાંથી 1964માં ઊભરી આવ્યો હતો. સીપીઆઇ (એમ)પોતાની પાસે 982,155 સભ્યો હોવાનો દાવો કર્યો હતો. [2]
![]() | વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
Quick Facts Communist Party of India (Marxist), Secretary-General ...
Communist Party of India (Marxist) | |
---|---|
![]() | |
Secretary-General | Prakash Karat |
Leader in Lok Sabha | Basudev Acharia[1] |
Leader in Rajya Sabha | Sitaram Yechuri[1] |
Founded | 1964 |
Headquarters | New Delhi, India |
Newspaper | People's Democracy (English), Lok Lehar (Hindi) |
Student wing | Students Federation of India |
Youth wing | Democratic Youth Federation of India |
Women's wing | All India Democratic Womens Association |
Labour wing | Centre of Indian Trade Unions |
Peasant's wing | All India Kisan Sabha |
Ideology | Communism Marxism-Leninism |
ECI Status | Recognised Party |
Alliance | Left Front |
લોક સભામાં બેઠકો | 16 |
રાજ્ય સભામાં બેઠકો | 14 |
વેબસાઇટ | |
Official Website |
બંધ કરો