પુષ્કર,રાજસ્થાનમાં આવેલ એક મંદિર From Wikipedia, the free encyclopedia
બ્રહ્મા મંદિર ભારતના રાજસ્થાન રાજ્યમાં અજમેર જિલ્લામાં આવેલ પવિત્ર સ્થળ પુષ્કર ખાતે આવેલું એક હિંદુ મંદિર છે. આ મંદિરમાં બ્રહ્માંડના પિતા બ્રહ્માજીની મૂર્તિ સ્થાપિત છે. ભારતમાં બ્રહ્માજીના ગણ્યાંગાંઠ્યાં મંદિરો જ આવેલા જે પૈકીનું પુષ્કરનું આ મંદિર સુપ્રસિદ્ધ છે.
બ્રહ્મા મંદિર, પુષ્કર | |
---|---|
જગતપિતા બ્રહ્મા મન્દિર[1] | |
બ્રહ્મા મંદિર, પુષ્કર | |
ધર્મ | |
જોડાણ | હિંદુ |
જિલ્લો | અજમેર |
દેવી-દેવતા | બ્રહ્મા |
સ્થાન | |
સ્થાન | પુષ્કર |
રાજ્ય | રાજસ્થાન |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 26°29′14″N 74°33′15″E |
સ્થાપત્ય | |
સ્થાપત્ય શૈલી | રાજસ્થાની વાસ્તુકલા |
પૂર્ણ તારીખ | ૧૪મી સદી |
આ મંદિરનું નિર્માણ લગભગ ચૌદમી સદીમાં કરવામાં આવ્યું હતું.
આ મંદિર મુખ્યત્વે આરસપહાણના પથ્થરોથી નિર્મિત છે.[2]કારતકી પૂનમ (દેવ દિવાળી)ના તહેવાર દરમ્યાન અહીં મંદિર ખાતે હજારોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે.[3][4]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.