બ્રહ્મપુત્રા નદી
ચીન (તિબેટ), ભારત અને બાંગ્લાદેશની નદી / From Wikipedia, the free encyclopedia
બ્રહ્મપુત્રા નદી તિબેટ, ઉત્તર-પૂર્વ ભારત અને બાંગ્લાદેશમાંથી વહેતી નદી છે. તે વહેણ વડે વિશ્વની ૯મી સૌથી મોટી અને ૧૫મી સૌથી લાંબી નદી છે.
Quick Facts બ્રહ્મપુત્રા ત્સાંગ પો, દિહાંગ, જમુના, વ્યુત્પત્તિ ...
બ્રહ્મપુત્રા ત્સાંગ પો, દિહાંગ, જમુના | |
---|---|
ગૌહાટી, આસામમાં બ્રહ્મપુત્રા | |
બ્રહ્મપુત્રા નદીનો માર્ગ | |
વ્યુત્પત્તિ | સંસ્કૃત: ब्रह्मपुत्र: બ્રહ્માનો પુત્ર. |
સ્થાન | |
દેશો | |
સ્વતંત્ર પ્રદેશ | તિબેટ |
શહેરો |
|
ભૌગોલિક લક્ષણો | |
સ્રોત | ચેમયુંગ હિમશીખર, માન સરોવર |
⁃ સ્થાન | હિમાલય |
⁃ અક્ષાંસ-રેખાંશ | 30°23′N 82°0′E |
⁃ ઊંચાઇ | 5,210 m (17,090 ft) |
નદીનું મુખ | ગંગા નદી |
• સ્થાન | ગંગાનો મુખપ્રદેશ |
• અક્ષાંશ-રેખાંશ | 25°13′24″N 89°41′41″E |
• ઊંચાઈ | 0 m (0 ft) |
લંબાઇ | 3,969 km (2,466 mi).[1] |
વિસ્તાર | 651,334 km2 (251,481 sq mi) |
સ્રાવ | |
⁃ સ્થાન | ગંગા નદીનો મુખપ્રદેશ |
⁃ સરેરાશ | 19,824 m3/s (700,100 cu ft/s)[2] |
⁃ ન્યૂનતમ | 3,105 m3/s (109,700 cu ft/s) |
⁃ મહત્તમ | 100,000 m3/s (3,500,000 cu ft/s) |
સ્રાવ | |
⁃ સ્થાન | બ્રહ્મપુત્રા મુખત્રિકોણ (બ્રહ્મપુત્રા/મેઘના - વિસ્તાર: 712,035 km2 (274,918 sq mi) |
⁃ સરેરાશ | 25,000 m3/s (880,000 cu ft/s) |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
મુખ્ય નદી | ગંગા નદી |
ઉપનદીઓ | |
• ડાબે | લ્હાસા, નવાંગ, પારલુંગ ઝાંગબો, લોહિત, નાઓ ધિહિંગ, બુરી ધિહિંગ, ડાંગોરી, દિસાંગ, દિખહો, ઝાન્જી, ધાસીરી, કોલોંગ, કોપીલી, ભોરોલુ, કુલ્સી, ક્રિસ્નાઇ. |
• જમણે | કામેંગ/જિઆ ભોરોલી, માનસ, બેકી, રાઇડેક, જાલધાકા, તીસ્તા, સુબાંસીરી, જિઆ ધોલ, સિમેન, પાગ્લાડિયા, સોનકોશ, ગદાધર. |
બંધ કરો