![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/40/India_Administrative_Divisions_1951.svg/langgu-640px-India_Administrative_Divisions_1951.svg.png&w=640&q=50)
બોમ્બે વિધાનસભા ચૂંટણી, ૧૯૫૨
From Wikipedia, the free encyclopedia
ભારત દેશના બોમ્બે રાજ્યની વિધાનસભાની ચૂંટણી ૨૬ માર્ચ, ૧૯૫૨ના દિવસે યોજાઇ હતી. આ ચૂંટણીમાં ૧૨૩૯ ઉમેદવારો વચ્ચે ૨૬૦ વિધાનસભાની બેઠકો માટે ચૂંટણી થઈ હતી, જેમાં ૧ મતવિસ્તાર માટે ત્રણ-સભ્ય, ૪૭ મતવિસ્તાર દીઠ બે-સભ્ય અને ૨૧૨ મતવિસ્તાર દીઠ એક સભ્ય માટે ચૂંટણી થઈ હતી.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/40/India_Administrative_Divisions_1951.svg/640px-India_Administrative_Divisions_1951.svg.png)