![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/ef/Chinesische_Zedrat_Zitrone.jpg/640px-Chinesische_Zedrat_Zitrone.jpg&w=640&q=50)
બીજોરા
From Wikipedia, the free encyclopedia
બીજોરા એ લીંબુની જાતનું એક જાડી છાલ ધરાવતું મોટું ખાટું સુગંધિત ફળ છે. વનસ્પતિશાસ્ત્રમાં તેને સાઈટ્રસ મેડિકા વર્ગમાં વર્ગીકૃત કરે છે. ખાટા ફળોની ચાર મૂળ પ્રજાતિઓમાંનું (અન્ય ત્રણ પ્રજાતિઓ પોમેલો, મેન્ડરિન અને પાપેડા છે.) પૈકીની આ એક છે જેમના પ્રાકૃતિક અને અપ્રાકૃતિક સંકરણથી પછીથી તમામ પ્રકારના ખાટા ફળો વિકસ્યા.[1]
Quick Facts Citron Citrus medica, વૈજ્ઞાનિક વર્ગીકરણ ...
Citron Citrus medica | |
---|---|
![]() | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Plantae |
(unranked): | Angiosperms |
(unranked): | Eudicots |
(unranked): | Rosids |
Order: | Sapindales |
Family: | Rutaceae |
Genus: | 'Citrus' |
Species: | ''C. medica'' |
દ્વિનામી નામ | |
Citrus medica L. | |
બંધ કરો