બિલ & મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન
From Wikipedia, the free encyclopedia
બિલ & મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન (BMGF), જે પહેલા વિલિયમ એચ. ગેટ્સ ફાઉન્ડેશન, તરીકે ઓળખાતી હતી, બિલ અને મેલિન્ડા ગેટ્સ દ્વારા સ્થાપિત સંસ્થા છે. તેનું મુખ્ય મથક સિએટલ, વોશિંગ્ટનમાં છે અને તેની સ્થાપના ઇ.સ. ૨૦૦૦માં કરવામાં આવી હતી. તે વિશ્વની સૌથી મોટી અંગત સંસ્થા ગણાય છે,[4] જેની કુલ સંપત્તિ $૫૦.૭ બિલિયન છે.[5] સંસ્થાનો મુખ્ય હેતુ વૈશ્વિક ધોરણે સ્વાસ્થયના ધોરણો ઉંચા લાવવાનો અને ગરીબી દૂર કરવાનો છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં તેનો મુખ્ય હેતુ શિક્ષણ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રની તકો વધારવાનો છે. સંસ્થાના મુખ્ય ત્રણ ટ્રસ્ટીઓ છે: બિલ અને મેલિન્ડા ગેટ્સ, અને વોરેન બફેટ.[6]
Quick Facts ટૂંકું નામ, સ્થાપના ...
![]() | |
ટૂંકું નામ | BMGF |
---|---|
સ્થાપના | ઇ.સ. ૨૦૦૦[1] |
સ્થાપકો |
|
પ્રકાર | ફાઉન્ડેશન[2] |
હેતુ | સ્વાસ્થ્ય, શિક્ષણ અને ગરીબી દૂર કરવી |
મુખ્યમથકો | સિએટલ, વોશિંગ્ટન, યુનાઇટેડ સ્ટેટ્સ |
આવરેલો વિસ્તાર | વૈશ્વિક |
Method | દાન, ગ્રાંટ |
મુખ્ય વ્યક્તિઓ |
|
નાણાં ભંડાર | $૫૦.૭ બિલિયન (2017)[update][3] |
કર્મચારીઓ | ૧૫૪૧ (૨૦૧૭)[3] |
વેબસાઇટ | GatesFoundation.org |
જૂનું નામ | વિલિયમ એચ. ગેટ્સ ફાઉન્ડેશન |
બંધ કરો