બાલુચરી સાડી
From Wikipedia, the free encyclopedia
બાલુચરી સાડી અથવા બાલુચડી સાડી પશ્ચિમ બંગાળના વિષ્ણુણુપુર અને મુર્શિદાબાદમાં બને છે. ઈ.સ. ૧૯૬૫માં બનારસમાં પણ બાલુચરી સાડીનું ઉત્પાદન થવા લાગ્યું. બાલુચડી સાડીની વિશેષતા તેનો પાલવ છે, જેમાં પૌરાણીક કથાઓની ભાત પાડવામાં આવે છે. મોટે ભાગે બે જણા ભેગા મળીને એક સાડી બનાવતા હોય છે અને તેને બનાવવામાં એક અઠવાડીયા જેટલો કે તેથી વધુ સમય લાગે છે[1] [2].
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |