બર્ટોલ્ટ બ્રેખ્ત
From Wikipedia, the free encyclopedia
બર્ટોલ્ટ બ્રેખ્ત વીસમી સદીના એક પ્રખ્યાત જર્મન કવિ, નાટ્યકાર અને નાટ્ય નિર્દેશક હતા.[1] બીજા વિશ્વયુદ્ધ પછી, બ્રેખ્તે તેની પત્ની હેલન વાઈગર સાથે મળીને બર્લિન એન્સેમ્બલ નામની એક થિયેટ્રિક જૂથની રચના કરી અને યુરોપના વિવિધ દેશોમાં તેમના નાટકો રજૂ કર્યા.
Quick Facts બર્ટોલ્ટ બ્રેખ્ત, જન્મ ...
બંધ કરો