![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/3/3d/SpilornisPallidusKeulemans.jpg/640px-SpilornisPallidusKeulemans.jpg&w=640&q=50)
બરડા અભયારણ્ય
From Wikipedia, the free encyclopedia
બરડા અભયારણ્ય અથવા બરડો અભયારણ્ય એ પોરબંદર જિલ્લામાં આવેલું [2] આવેલું આઇ.યુ.સી.એન. શ્રેણી ૪ (વસવાટ/જાતી પ્રબંધન વિસ્તાર)[3] હેઠળ અને વનવિભાગના અનુસાર અભયારણ્ય[4] છે. આ અભયારણ્ય એશિયાઇ સિંહ માટે તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં સિંહ ઉપરાંત તૃણભક્ષી પ્રાણીઓ પણ જોવા મળે છે.
Quick Facts બરડા અભયારણ્ય, સ્થળ ...
બરડા અભયારણ્ય | |
---|---|
આઈ.યુ.સી.એન. શ્રેણી ૪ (વસવાટ/જાતી પ્રબંધન વિસ્તાર) | |
![]() | |
સ્થળ | પોરબંદર જિલ્લો, ગુજરાત, ભારત |
નજીકનું શહેર | પોરબંદર |
અક્ષાંશ-રેખાંશ | 21.851°N 69.699°E / 21.851; 69.699[1] |
વિસ્તાર | 282 km2 (109 sq mi) |
સ્થાપના | ફેબ્રુઆરી ૧૯૭૯ |
નિયામક સંસ્થા | ગુજરાત વનવિભાગ |
www |
બંધ કરો
આ અભયારણ્ય પોરબંદરથી ૧૫ કિમી અને ગીર રાષ્ટ્રીય ઉદ્યાનથી ૧૦ કિમીના અંતરે પશ્ચિમમાં આવેલું છે. ૧૯૭૯માં તેની સ્થાપના પહેલા તે પોરબંદર અને જામનગરનું અંગત અભયારણ્ય હતું.[5] બરડા અભયારણ્યમાં લગભગ ૪૦૦૦ લોકો વસવાટ કરે છે.[5]