From Wikipedia, the free encyclopedia
બચ્ચન પરિવાર એ અમિતાભ બચ્ચનનાં વડપણ હેઠળનું એક ભારતીય કુટુંબ છે, જેનાં ઘણાં સભ્યો ફિલ્મોદ્યોગ સાથે સંકળાયેલ છે.
આ લેખની નિષ્પક્ષતા વિવાદાસ્પદ છે. કૃપા કરી સંબંધિત ચર્ચા માટે આ લેખનું ચર્ચાનું પાનું જુઓ. (April 2008) |
આમાં તેમની પત્ની, અભિનેત્રી જયા ભાદુરી, તેમનાં પુત્ર, અભિનેતા અભિષેક બચ્ચન, પુત્રી શ્વેતા નંદા, જમાઇ નિખિલ નંદા અને પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત શ્વેતાનાં બાળકો અગસ્ત્ય નંદા અને નવ્ય નવેલી નંદાનો પણ સમાવેશ થાય છે. લગભગ સમગ્ર પરિવાર ફિલ્મોદ્યોગ સાથે સંકળાયેલ છે.
અમિતાભ બચ્ચન એ પ્રખ્યાત હિન્દી કવિ હરિવંશરાય બચ્ચન અને તેજી બચ્ચનનાં પુત્ર છે. બચ્ચન પરિવાર એ કપૂર પરિવાર સાથે આંતર-લગ્ન સંબંધથી જોડાયેલ છે. શ્વેતા નંદાનાં લગ્ન રિતુ નંદાનાં પુત્ર અને રાજ કપૂરનાં પૌત્ર નિખિલ નંદા સાથે થયેલ છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.