ભારતની નદી From Wikipedia, the free encyclopedia
ફલ્કી નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલી નદી છે. આ નદીનું ઉદ્ગમ સ્થાન લીલપર પાસે છે અને તે કચ્છના રણમાં મળી જાય છે. તેની મહત્તમ લંબાઇ ૧૮ કિમી છે અને કુલ સ્ત્રાવક્ષેત્ર ૧૨૦ ચોરસ કિમી છે.[1]
ફલ્કી નદી | |
---|---|
સ્થાન | |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
ભૌગોલિક લક્ષણો | |
સ્રોત | |
⁃ સ્થાન | લીલપર |
નદીનું મુખ | |
• સ્થાન | કચ્છનું રણ |
લંબાઇ | ૧૮ કિમી |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.