ફલાક્નુંમાં પેલેસ
From Wikipedia, the free encyclopedia
ફલાક્નુંમાં પેલેસ, ભારતના હૈદરાબાદમાં આવેલા શ્રેષ્ઠ સ્થળો પૈકીનું એક છે. તે પૈગાહ હૈદરાબાદ રાજ્ય સાથે સબંધ ધરાવે છે પાછળથી તેના પર નિઝામોનું આધિપત્ય હતું |[1] આ ફલાક્નુંમાં 32 એકર ક્ષેત્ર પર ફેલાયેલો છે અને ચાર મિનારાથી 5 કિ. મી. દુર છે. તેનું નિર્માણ હૈદરાબાદ ના પ્રધાન મંત્રી નવાબ વકાર - ઉલ - ઉમર અને નિઝામ છઠ્ઠા ના કાકા અને સાળા દ્વારા કરવામાં આવ્યું હતું। ફલક નુમાનો અર્થ આકાશ જેવું અથવા આકાશનું દર્પણ થાય છે.[2]