ગુજરાત, ભારતનો એક જિલ્લો From Wikipedia, the free encyclopedia
પોરબંદર જિલ્લો ભારતના ગુજરાત રાજ્યના ૩૩ જિલ્લાઓમાંનો એક જિલ્લો છે.
પોરબંદર જિલ્લો | |
---|---|
જિલ્લો | |
કીર્તિ મંદિર, મહાત્મા ગાંધીનું જન્મસ્થાન | |
પોરબંદર જિલ્લાનું ગુજરાતમાં સ્થાન | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
મુખ્યમથક | પોરબંદર |
વિસ્તાર | |
• જિલ્લો | ૨,૩૧૬ km2 (૮૯૪ sq mi) |
• શહેેરી | ૧૭૮ km2 (૬૯ sq mi) |
• ગ્રામ્ય | ૨,૧૩૮ km2 (૮૨૫ sq mi) |
વસ્તી (૨૦૧૧) | |
• જિલ્લો | ૫,૮૫,૪૪૯ |
• ગીચતા | ૨૫૩/km2 (૬૬૦/sq mi) |
ભાષાઓ | |
• અધિકૃત | ગુજરાતી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |
વેબસાઇટ | porbandar |
પોરબંદર જિલ્લો ૧૯૯૭માં જુનાગઢ જિલ્લામાંથી છૂટો પાડીને રચવામાં આવ્યો હતો.
૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે જિલ્લાની વસ્તી ૫,૮૫,૪૪૯ છે, જેમાંથી ૪૮.૮% જેટલી વસ્તી શહેરી વિસ્તારમાં છે.[1][2] આ જિલ્લો ગુજરાતના ૩૩ જિલ્લાઓમાંથી વસ્તીની દ્રષ્ટિએ છેલ્લેથી બીજો ક્રમ ધરાવે છે.[3]
પોરબંદર જિલ્લામાં કુલ ૩ તાલુકાઓનો સમાવેશ થાય છે અને આ ત્રણ તાલુકાઓમાં કુલ મળીને ૧૪૯ ગ્રામ પંચાયતો આવેલી છે.[4]
મત બેઠક ક્રમાંક | બેઠક | ધારાસભ્ય | પક્ષ | નોંધ | |
---|---|---|---|---|---|
૮૩ | પોરબંદર | અર્જુન મોઢવાડિયા | કોંગ્રેસ | ||
૮૪ | ખુંટિયા | કાંધલ જાડેજા | સ.પા. |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.