પોરબંદર અભયારણ્ય
From Wikipedia, the free encyclopedia
From Wikipedia, the free encyclopedia
પોરબંદર પક્ષી અભયારણ્ય પોરબંદર જિલ્લામાં આવેલું [2] છે. આ અભયારણ્ય માનવી અને કુદરતના સહવસવાટનું ઉત્તમ ઉદાહરણ છે. પોરબંદર શહેરનાં ચોપટી વિસ્તારમાં શાસ્ત્રી સર્કલ પાસે આવેલ જળપ્લાવિત વિસ્તારને ૨૦૧૦માં અભયારણ્ય ધોષિત કરવામાં આવ્યું છે. આ અભયારણ્ય એ શહેરી માનવ વસતિ વચ્ચે આવેલું હોય એવું ગુજરાતનું એકમાત્ર અભયારણ્ય છે. આ અભયારણ્યમાં ૧૫૦થી વધુ પ્રકારનાં પક્ષીઓ નોંધાયા છે.
પોરબંદર પક્ષી અભયારણ્ય | |
---|---|
સ્થળ | પોરબંદર જિલ્લો, ગુજરાત, ભારત |
નજીકનું શહેર | પોરબંદર |
અક્ષાંશ-રેખાંશ | |
વિસ્તાર | ૯.૩૩ હેક્ટર |
સ્થાપના | ૩ નવેમ્બર ૧૯૮૮[1] |
નિયામક સંસ્થા | ગુજરાત વનવિભાગ |
www |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.