પેપ્સીકો
From Wikipedia, the free encyclopedia
પેપ્સીકો, ઇન્કોર્પોરેટેડ એ ફોર્ચ્યુન 500માં સમાવિષ્ટ અમેરિકાની બહુરાષ્ટ્રીય કંપની છે જેનું વડુંમથક ન્યૂ યોર્કના પર્ચેઝમાં આવેલું છે અને તે કાર્બોનેટેડ અને નોન- કાર્બોનેટેડ પીણાં તેમજ મીઠાવાળા, મીઠા અને અનાજ-આધારિત નાસ્તા તથા અન્ય ખાદ્યપદાર્થોની એક વ્યાપક શ્રેણીનું ઉત્પાદન અને વેચાણ કરે છે. કંપની પેપ્સી બ્રાન્ડસ ઉપરાંત અન્ય બ્રાન્ડ્સની પણ માલિકી ધરાવે છે જેમાં ક્વેકર ઓટ્સ, ગેટોરેડ, ફ્રિટો-લે, સોબી, નેકેડ, ટ્રોપીકાના, કોપેલા, માઉન્ટેન ડ્યૂ, મિરિન્ડા અને 7 અપ (અમેરિકા બહાર)નો સમાવેશ થાય છે. ઇન્દ્રા ક્રિષ્નામૂર્તિ નૂયી 2006થી પેપ્સીકોના ચીફ એક્ઝિક્યુટિવ છે અને કંપનીના પીણાંનું વિતરણ અને બોટલિંગની કામગીરી મુખ્યત્વે ધ પેપ્સી બોટલિંગ ગ્રૂપNYSE: PBG અને પેપ્સી અમેરિકાઝ જેવી સહયોગી કંપનીઓ દ્વારા કરાય છે. પેપ્સીકો એ એસઆઇસી (SIC) 2080 (બેવરેજ) કંપની છે.
Public (NYSE: PEP) | |
ઉદ્યોગ | Food Beverages |
---|---|
સ્થાપના | New Bern, North Carolina, U.S. (1898) |
સ્થાપકો | Caleb Bradham Donald M. Kendall Herman W. Lay |
મુખ્ય કાર્યાલય | Purchase, New York, U.S. |
સેવા અપવામાં અવતા વિસ્તારો | Worldwide |
મુખ્ય લોકો | Indra Nooyi (Chairperson and CEO)[1] |
ઉત્પાદનો | Pepsi Diet Pepsi Mountain Dew AMP Energy Aquafina Sierra Mist SoBe Starbucks Frappuccino Lipton Iced Tea 7up Mirinda Izze Tropicana Products Copella Naked Juice Gatorade Propel Fitness Water Quaker Oats Company Lay's Doritos Cheetos Kurkure Fritos Rold Gold Ruffles Tostitos Slice |
આવક | US$44.3 billion |
સંચાલન આવક | US$7.3 billion |
ચોખ્ખી આવક | US$6.24 billion |
કુલ સંપતિ | US$39.8 Billion (FY 2009)[2] |
કુલ ઇક્વિટી | US$16.8 Billion (FY 2009)[2] |
કર્મચારીઓ | 203,000 (2010) |
વિભાગો | PepsiCo Americas (PepsiCo Ameri Food, PepsiCo Americas Beverages), PepsiCo International |
વેબસાઇટ | PepsiCo.com |