પેથાપુર રજવાડું
From Wikipedia, the free encyclopedia
પેથાપુર રજવાડું એ ભારતમાં બ્રિટીશરાજ દરમ્યાન બોમ્બે પ્રેસિડેન્સીની મહીકાંઠા એજન્સી હેઠળ આવતું એક નાનું રજવાડું હતું.[1] આ રજવાડું હાલના ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લાના ક્ષેત્રમાં આવેલું હતું.[2] આ સ્થાન તેના બીબા ઉદ્યોગ માટે પ્રખ્યાત છે.[3]
Quick Facts પેથાપુર રજવાડું, વિસ્તાર ...
પેથાપુર રજવાડું | |||||||
---|---|---|---|---|---|---|---|
રજવાડું of બ્રિટિશરાજ | |||||||
૧૩મી સદી–૧૯૪૦ | |||||||
વિસ્તાર | |||||||
• ૧૯૦૧ | 29 km2 (11 sq mi) | ||||||
વસ્તી | |||||||
• ૧૯૦૧ | 5616 | ||||||
ઇતિહાસ | |||||||
• સ્થાપના | ૧૩મી સદી | ||||||
• વડોદરા રજવાડા સાથે જોડાણ | ૧૯૪૦ | ||||||
|
બંધ કરો