પૂર્ણ ચંદ્ર માટે વપરાતો સંસ્કૃત શબ્દ From Wikipedia, the free encyclopedia
ચંદ્રમાસનો શુકલ પક્ષ કે સુદ પક્ષનો પંદરમો દિવસ પૂનમ અથવા પૂર્ણિમા તરીકે ઓળખાય છે. પૂર્ણ ચંદ્રનો આ દિવસ કેલેન્ડર અનુસાર દર માસના પંદરમા દિવસે હોય છે. આ દિવસનું ભારતીય જીવનમાં ખુબ જ મહત્વ છે. દર મહિને આ દિવસે કોઈ તહેવાર કે ઉપવાસ મનાવવામાં આવે છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.