![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/d1/Purna_River%252C_Gujarat.jpg/640px-Purna_River%252C_Gujarat.jpg&w=640&q=50)
પુર્ણા નદી
ગુજરાત, ભારતની એક નદી / From Wikipedia, the free encyclopedia
પુર્ણા નદી ભારત દેશના ગુજરાત રાજ્યમાં આવેલા ડાંગ, સુરત અને નવસારી જિલ્લાઓની મહત્વની નદી છે.[1] આ નદી મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદ પર આવેલી સહ્યાદ્રિ પર્વતમાળામાં પિપલદહાડ નજીકથી નીકળી, નવસારી જિલ્લાના મુખ્યમથક નવસારી નજીક અરબ સાગરમાં ભળી જાય છે.
Quick Facts પુર્ણા નદી, સ્થાન ...
પુર્ણા નદી | |
---|---|
![]() ગુજરાતમાં પુર્ણા નદી | |
સ્થાન | |
જિલ્લાઓ | ડાંગ, સુરત, નવસારી |
રાજ્યો | મહારાષ્ટ્ર, ગુજરાત |
દેશ | ભારત |
ભૌગોલિક લક્ષણો | |
સ્રોત | પિપલદહાડ |
⁃ સ્થાન | સહ્યાદ્રિ પર્વતમાળા |
⁃ અક્ષાંસ-રેખાંશ | 21°03′16″N 76°00′13″E |
નદીનું મુખ | અરબ સાગર |
• સ્થાન | નવસારી |
• અક્ષાંશ-રેખાંશ | 21°00′11″N 77°00′17″E |
લંબાઇ | ૧૮૦ કિમી |
વિસ્તાર | ૨૪૩૧ ચો.કિમી. |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
મહત્વનાં સ્થળો | લવચાલી, મહાલ, બુહારી, મહુવા, નવસારી |
ઉપનદીઓ | |
• ડાબે | વાલ્મિકી, ગિરા |
બંધ કરો
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/da/Purna_River_view_from_Campsite.jpg/640px-Purna_River_view_from_Campsite.jpg)
આ નદીમાં વાલ્મિકી, ગિરા નદી ભળી જાય છે. પુર્ણા નદીના કિનારા પર લવચાલી, મહાલ, બુહારી, મહુવા, નવસારી વગેરે ગામો આવેલાં છે.