પુજા ગોર
From Wikipedia, the free encyclopedia
પુજા ગોર ( પૂજા ગૌર, જન્મ ૧ જૂન ૧૯૯૧)[1] એક ભારતીય ટેલિવિઝન અભિનેત્રી છે.[2] તેણી મન કી આવાઝ ધારાવાહિકમાં પ્રતિજ્ઞા તરીકેની ભુમિકા માટે,[3] કિતની મહોબ્બત હૈ ધારાવાહિકમાં પૂર્વી તરીકેની ભુમિકા માટે[4] અને એક નયી ઉમ્મીદ ધારાવાકિકમાં રોશની તરીકેની ભુમિકા માટે [5] જાણીતી છે