From Wikipedia, the free encyclopedia
પીએસએલવી-ડી૨ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન દ્વારા ચાલતા પીએસએલવી કાર્યક્રમનું બીજું અભિયાન હતું. આ વાહને ઉપગ્રહ આઈઆરએસ-પી૨નો વહનભાર લઈને સૂર્યાચલ કક્ષા પૃથ્વીની અધઃ કક્ષામાં તરતો મૂક્યો.[1][2][3][4]
પીએસએલવી રોકેટનો નમૂનો | |
અભિયાન પ્રકાર | એક ઉપગ્રહની તૈનાતી |
---|---|
ઑપરેટર | ઇસરો |
વેબસાઈટ | ઇસરો વેબસાઇટ |
અવકાશયાન ગુણધર્મો | |
અવકાશયાન | ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન |
અવકાશયાન પ્રકાર | પ્રક્ષેપણ વાહન |
નિર્માતા | ઇસરો |
પ્રક્ષેપણ દ્રવ્યમાન | 295,000 kilograms (650,000 lb) |
વહનભાર દ્રવ્યમાન | 804 kilograms (1,773 lb) |
અભિયાન પ્રારંભ | |
પ્રક્ષેપણ તારીખ | 05:05:00, October 15, 1994 (UTC) (IST) |
રોકેટ | પીએસએલવી |
પ્રક્ષેપણ સાઇટ | શ્રીહરિકોટા પ્રક્ષેપણ વિસ્તાર |
કોન્ટ્રાક્ટર | ઇસરો |
અભિયાન સમાપન | |
નિવર્તન | દટામણી કક્ષમાં તરતો મૂક્યો |
નિરસ્ત | ૧૫ ઓક્ટોબર ૧૯૯૪ |
કક્ષાકીય પેરામીટર | |
કાર્યકાળ | સૂર્યાચલ પૃથ્વીની અધઃ કક્ષા |
વહનભાર | |
આઈઆરએસ-પી૨ | |
ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહનનાં અભિયાનો |
પીએસએલવી-ડી૨ને ભારતીય સમય મુજબ ૧૫ ઓક્ટોબર ૧૯૯૪ની વહેલી સવારે ૫:૦૫ (IST) વાગે શ્રીહરિકોટા પ્રક્ષેપણ વિસ્તાર (હાલનુ્ં સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર) ખાતેથી રવાના કરવામાં આવ્યું. આ વાહને આઈઆરએસ-પી૨ ઉપગ્રહને સફળતાપૂર્વકી પૃથ્વીથી દૂર 820 kilometres (510 mi) ઊંચે નિર્ધારિત કક્ષામાં સૂર્યાચલ કક્ષા તરતો મૂકી દીધો.[1][2][3][4]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.