પાર નદી
ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલી એક નદી From Wikipedia, the free encyclopedia
ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલી એક નદી From Wikipedia, the free encyclopedia
પાર નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં આવેલી નદી છે. નદીનું ઉદ્ગમ સ્થાન ભેરવી ગામ પાસે છે. તેની લંબાઇ ૫૧ કિમી છે. આ નદીનું કુલ સ્ત્રાવક્ષેત્ર ૯૦૭ ચોરસ કિમી (૩૫૦ ચોરસ માઈલ) છે. તે વલસાડ જિલ્લામાં થઇને અરબી સમુદ્રને મળે છે. આ નદીના કાંઠે અતુલ ગામ આવેલું છે. અંગ્રેજોના સમયમાં બાંધેલો એક પુલ અહીં આવેલો છે.[1]
પાર નદી | |
---|---|
પાર નદી | |
સ્થાન | |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
ભૌગોલિક લક્ષણો | |
નદીનું મુખ | |
• સ્થાન | અરબી સમુદ્ર |
લંબાઇ | ૫૧ કિમી |
વિસ્તાર | ૯૦૭ ચો.કિમી. |
સ્રાવ | |
⁃ સ્થાન | અરબી સમુદ્ર |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.