પદ્મા બંદોપાધ્યાય
ભારતીય વાયુસેનાના પ્રથમ મહિલા એર માર્શલ / From Wikipedia, the free encyclopedia
એર માર્શલ પદ્મા બંદોપાધ્યાય (જ. ૪ નવેમ્બર ૧૯૪૪) એ ભારતીય વાયુસેનાના ભૂતપૂર્વ ફ્લાઇટ સર્જન છે. તેઓ ભારતીય વાયુસેનામાં એર માર્શલના પદ પર બઢતી મેળવનાર પ્રથમ મહિલા હતા. સર્જન વાઇસ એડમિરલ પુનિતા અરોરા પછી, તેઓ ભારતીય સશસ્ત્ર દળોના દ્વિતીય મહિલા હતા, જેમને થ્રી-સ્ટાર રેન્કમાં બઢતી આપવામાં આવી હતી.
Quick Facts જન્મ નામ, હુલામણું નામ ...
એર માર્શલ પદ્માવતી બંદોપાધ્યાય PVSM, AVSM, VSM, PHS | |
---|---|
૨૦૧૨માં પદ્માવતી બંદોપાધ્યાય | |
જન્મ નામ | પદ્માવતી સ્વામીનાથન |
હુલામણું નામ | પદ્મા |
જન્મ | (1944-11-04) 4 November 1944 (ઉંમર 79) તિરૂપતિ (શહેર), મદ્રાસ પ્રાંત, બ્રિટીશ ભારત (વર્તમાન આંધ્ર પ્રદેશ) |
દેશ/જોડાણ | ભારત |
સેવા/શાખા | ભારતીય વાયુ સેના |
સેવાના વર્ષો | ૧૯૬૮ – ૨૦૦૫ |
હોદ્દો | એર માર્શલ |
સેવા ક્રમાંક | 11528 MED (MR-2246) |
Commands held | DGMS(Air) |
પુરસ્કારો | પરમ વિશિષ્ટ સેવા ચંદ્રક, અતિ વિશિષ્ટ સેવા ચંદ્રક, વિશિષ્ટ સેવા ચંદ્રક, પદ્મશ્રી |
પત્નિ | વિંગ કમાન્ડર સતી નાથ બંદોપાધ્યાય (m. 1968–2015; his death) |
બંધ કરો