નીલગિરિ
From Wikipedia, the free encyclopedia
નીલગિરિ દક્ષિણ ભારતના તમિલ નાડુ અને કેરલા પ્રદેશોમા સ્થિત એક પર્વતમાળા છે. તે પશ્ચિમ ઘાટ નો એક અંગ છે. ૨૬૩૭ ફુટ ની ઊંચાઈ વાળો ડોડાબેટ્ટા પર્વત નીલગિરિ પર્વતમાળામાં સૌથી ઊંચો પર્વત છે.
![]() | આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.