![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a1/World_illiteracy_1970-2010.svg/langgu-640px-World_illiteracy_1970-2010.svg.png&w=640&q=50)
નિરક્ષરતા
From Wikipedia, the free encyclopedia
જે વ્યક્તિમાં વાચન, લેખન, ગણન - આ ત્રણ કૌશલ્યોનો વિકાસ થયો ન હોય તે વ્યક્તિ નિરક્ષર ગણાય છે અને આવા વ્યક્તિઓના સમૂહને નિરક્ષરતા કહેવાય છે.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a1/World_illiteracy_1970-2010.svg/320px-World_illiteracy_1970-2010.svg.png)
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/c3/Literacy-rate.svg/640px-Literacy-rate.svg.png)
૨૦૧૧માં ભારતમાં વ્યસ્ક સાક્ષરતા દર ૭૪.૦૪%[1] અને ૨૦૧૫માં યુવા (૧૫-૨૪ વર્ષ) સાક્ષરતા દર ૮૯.૬% હતો.[2]