નખ
આંગળીઓ અને અંગુઠાને આવરતું અવયવ / From Wikipedia, the free encyclopedia
નખ એ શિંગડા જેવું એક કેરૉટિનસ આવરણ છે જે મોટાભાગના પ્રથમ શ્રેણીના સસ્તન પ્રાણીઓમાં (પ્રાઈમેટ્સ) આંગળીઓ અને અંગૂઠાની ટોચને આવરતો અવયવ છે. અન્ય પ્રાણીઓમાં મળી આવતા પંજાના નહોરમાંથી નખ વિકસિત થયા હતા. આંગળી અને પગના નખ આલ્ફા-કેરૉટિન નામના સખત રક્ષણાત્મક પ્રોટીનથી બનેલા હોય છે જે પૃષ્ઠવંશીય પ્રાણીઓની ખરી, વાળ, નહોર અને શિંગડામાં જોવા મળે છે.[1]
Quick Facts નખ, વિગતો ...
નખ | |
---|---|
ગોરિલાના નખ | |
વિગતો | |
System | ઇન્ટેગ્યુમેટરી સિસ્ટમ |
Identifiers | |
Latin | અંગુઈસ કે અન્ગુઈસ |
MeSH | D009262 |
TA | A16.0.01.001 |
TH | સમીકરણ ક્ષતિ: અજ્ઞાત વિરામચિહ્ન "૪" નો ઉપયોગ.html H3.12.00.3.02001 |
FMA | 54326 |
Anatomical terminology |
બંધ કરો