ધ્રોળ રજવાડું
ભૂતપૂર્વ રજવાડું / From Wikipedia, the free encyclopedia
ધ્રોળ રજવાડું બ્રિટિશ રાજ દરમિયાન ચારે બાજુથી અન્ય રાજ્યોથી ઘેરાયેલ એવું ભારતનું એક રજવાડું હતું.
Quick Facts ધ્રોળ સ્ટેટ ધ્રોળ રજવાડું, વિસ્તાર ...
ધ્રોળ સ્ટેટ ધ્રોળ રજવાડું | |||||||
---|---|---|---|---|---|---|---|
રજવાડું of બ્રિટિશ ભારત | |||||||
૧૫૯૫–૧૯૪૮ | |||||||
ધ્રોળ રિયાસતનું સૌરાષ્ટ્રમાં સ્થાન | |||||||
વિસ્તાર | |||||||
• ૧૯૦૧ | 732 km2 (283 sq mi) | ||||||
વસ્તી | |||||||
• ૧૯૦૧ | 21906 | ||||||
ઇતિહાસ | |||||||
• સ્થાપના | ૧૫૯૫ | ||||||
• ભારતની સ્વતંત્રતા | ૧૯૪૮ | ||||||
| |||||||
આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા આ પ્રકાશનમાંથી લખાણ ધરાવે છે: ચિશ્લોમ, હ્યુજ, સંપાદક (૧૯૧૧). એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ. Missing or empty |title= (મદદ)CS1 maint: ref=harv (link) |
બંધ કરો
ઐતિહાસિક એવા કાઠિયાવાડના હાલાર વિસ્તારનું ધ્રોળ શહેર તેનું પાટનગર હતું. ધ્રોળ સ્ટેટ બોમ્બે પ્રેસિડેન્સીની પશ્ચિમ કાઠિયાવાડ એજન્સીનું ભાગ હતું.[1] ધ્રોળ રજવાડાના કુટુંબ અને સ્થાપકના ગામો ધ્રોળ ભાયાત તરીકે ઓળખાતા હતા.[2]