ગુજરાતના અમદાવાદ જિલ્લાનો તાલુકો From Wikipedia, the free encyclopedia
ધોળકા તાલુકો ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાનો એક તાલુકો છે.[2] તેનું વહીવટી કેન્દ્ર ધોળકા છે. આ તાલુકો 1,019 square kilometres (393 sq mi) વિસ્તારનો સમાવેશ કરે છે.
ધોળકા તાલુકાના વૌઠા ગામ પાસે સાબરમતી નદી અને અન્ય નદીઓનો સંગમ થાય છે. દર વર્ષે ત્યાં ખુબ જ મોટો અને પ્રસિધ્ધ મેળો ભરાય છે, જ્યાં ગુજરાતની ગ્રામ્ય સંસ્કૃતિનાં દર્શન થાય છે. આ ભાતીગળ મેળો માણવા વિદેશીઓ પણ આવે છે.
ધોળકા તાલુકામાં ૭૩ ગામોનો સમાવેશ થાય છે.
|
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.