ધોધ (સંસકૃત: જલપ્રપાત, હિંદી: झरना, મરાઠી: धबधबा, તમિળ: நீர்வீழ்ச்சி (નીરવીળ્ચ્ચી), અંગ્રેજી: waterfall) એ એક ભૂસ્તરીય રચના છે, જેનું સર્જન ઊંચાઈમાં અચાનક ઘટાડો થતો હોય તેવા સ્થાને ધોવાણ ન થઇ શકે તેવા પથ્થરો ઉપરથી વહેતા પાણીના વહેણમાંથી થાય છે. ધોધ માનવસર્જીત પણ હોઇ શકે છે, જેનો ઉપયોગ બગીચાઓમાં કે અન્ય કુદરતી પૃષ્ઠભૂ ઉભી કરવા અલંકાર તરીકે થાય છે.
ક્યારેક ધોધનું સર્જન પર્વતોમાં એવી જગ્યાએ થાય છે કે જ્યાં ઝડપી ધોવાણ થઇ રહ્યું હોય અને પાણીના વહેણનો માર્ગ સતત બદલાતો હોય, આવી જગ્યાઓએ ધોધ વર્ષોના ધોવાણને કારણે નહીં પણ તેની સરખામણીમાં અચાનક થયેલ ભૂસ્તરીય ઘટનાને કારણે થાય છે, જેમકે જ્વાળામુખી ફાટવો.
- દુનિયાના જળધોધ વિશેની માહિતીનો સ્ત્રોત સંગ્રહિત ૨૦૧૧-૦૭-૧૨ ના રોજ વેબેક મશિન* દુનિયાના જળધોધ વિશેની માહિતીનો સ્ત્રોત સંગ્રહિત ૨૦૧૧-૦૭-૧૨ ના રોજ વેબેક મશિન
પ્રદર્શન
- યલોસ્ટોન રાષ્ટ્રીય ઉદ્યાનમાં ટાવર ધોધ, સંયુક્ત રાજ્ય
- આઇસલૅન્ડમાં ગોડાફોસ્સ
- એઇન્જલ ધોધ, વેનેઝુએલા
- આઇસલૅન્ડ માં ડેટ્ટીફોસ્સ
- બ્રેઇનઝ઼ર્સી નજીક ધોધ,સ્વિત્ઝ઼રલૅન્ડ
બાહ્ય કડીઓ
સંદર્ભ
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.