ગુજરાત રાજ્યનો એક જિલ્લો From Wikipedia, the free encyclopedia
દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતના ગુજરાત રાજ્યમાં આવેલો જિલ્લો છે. ખંભાળિયા આ જિલ્લાનું વહીવટી મથક છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લો | |
---|---|
જિલ્લો | |
સાંજના સમયે દ્વારકાધીશ મંદિર | |
દેવભૂમિ દ્વારકા જિલ્લો | |
ગુજરાતમાં સ્થાન | |
અક્ષાંશ-રેખાંશ: 22°12′N 69°39′E | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
વિસ્તાર | સૌરાષ્ટ્ર |
રચના | ૧૫ ઓગસ્ટ ૨૦૧૩ |
મુખ્ય મથક | ખંભાળિયા |
વિસ્તાર | |
• કુલ | ૫,૬૮૪ km2 (૨૧૯૫ sq mi) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૭૫૨૪૮૪ |
• ગીચતા | ૧૩૦/km2 (૩૪૦/sq mi) |
ભાષાઓ | |
• અધિકૃત | ગુજરાતી, હિંદી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
વાહન નોંધણી | GJ-37 |
વેબસાઇટ | અધિકૃત વેબસાઇટ |
દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચના ૧૫ ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ સાત નવરચિત જિલ્લાઓ સાથે થઇ હતી. આ જિલ્લો જામનગર જિલ્લામાંથી છૂટો પડાયો હતો.[2][3][4][5]
આ જિલ્લામાં પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા, બેટ દ્વારકા, નાગેશ્વર જેવા પ્રવાસન સ્થળો આવેલા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની વસ્તી ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ૭,૫૨,૪૮૪ અને વિસ્તાર ૪,૦૫૧ ચોરસ કિમી છે.[6]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.