માઉન્ટ આબુ નજીક આવેલાં જૈન મંદિરો From Wikipedia, the free encyclopedia
દેલવાડા ભારતના રાજસ્થાન રાજ્યના સિરોહી જિલ્લામાં માઉન્ટ આબુ વિસ્તારમાં આવેલું સ્થળ છે. જે તેનાં જૈન મંદિરો માટે પ્રખ્યાત છે. આ મંદિરો તેની વાસ્તુકલા અને શિલ્પ માટે ખુબ વિખ્યાત છે. દેલવાડાના મંદિરોનું બાંધકામ ૧૧મી અને ૧૩મી સદી દરમિયાન કરવામાં આવ્યું હતું.[1][2]
દેલવાડા જૈન મંદિરો | |
---|---|
દેલવાડા જૈન મંદિરો | |
ધર્મ | |
જોડાણ | જૈન |
તહેવારો | મહાવીર જયંતિ, પર્યુષણ |
સ્થાન | |
સ્થાન | માઉન્ટ આબુ, સિરોહી જિલ્લો, રાજસ્થાન, ભારત |
અક્ષાંશ-રેખાંશ | 24°36′33.5″N 72°43′23″E |
સ્થાપત્ય | |
નિર્માણકાર | વિમલ શાહ, વસ્તુપાળ-તેજપાળ |
પૂર્ણ તારીખ | ૧૧મી થી ૧૩મી સદી દરમિયાન |
મંદિરો | 5 |
આ મંદિરોનું બાંધકામ વિમલ શાહ અને વાઘેલા વંશના ધોળકાના મંત્રી વસ્તુપાળની મદદ વડે કરાયું હતું.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.