દેનપસાર
From Wikipedia, the free encyclopedia
દેનપસાર (બાલી ભાષા: ᬤᬾᬦ᭄ᬧᬲᬃ), ઈંડોનેશિયાના બાલી પ્રાંતની રાજધાની છે. આ લઘુતર સુન્દા દ્વિપસમુહનું સૌથી મોટું શહેર છે. ૧૨૪ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલા આ શહેરની અંદાજીત વસ્તી ૯ લાખ લોકોની છે.[1]