દિમા હાસો જિલ્લો[1], જે પહેલા ઉત્તર કછર જિલ્લો તરીકે જાણીતો હતો, ભારત દેશના ઉત્તર - પૂર્વ ભાગમાં આવેલા આસામ રાજ્યમાં આવેલા કુલ ૨૭ (સતાવીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. ઉત્તર કછર જિલ્લાનું મુખ્ય મથક હાફલોન્ગ નગરમાં આવેલું છે. આ જિલ્લાનું ક્ષેત્રફળ ૪૮૮૮ ચોરસ કિલોમીટર જેટલું છે. ૨૦૧૧ની વસ્તીગણતરી અનુસાર આ જિલ્લાની વસ્તી ૨,૧૪,૧૦૨ જેટલી છે.[1]

ભાષા

આ જિલ્લાની વસ્તીમાં અલગ અલગ આદિવાસીઓ રહે છે, જેઓ અહીંના આખા વિસ્તારમાં બોલાતી હાફ્લોંગ હિંદી ભાષા સાથે પોતાની અલગ ભાષા પણ બોલે છે.[2]

સંદર્ભો

બાહ્ય કડીઓ

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.