From Wikipedia, the free encyclopedia
દસાડી, આડ અથવા ભગતડું (અંગ્રેજી: Eurasian Coot), (Fulica atra) એ એક જળચરપક્ષી છે. આ પક્ષી તાજા પાણીના તળાવો અને સરોવરોમાં પ્રજનન કરે છે. તેનો ફેલાવો યુરોપ, ઓસ્ટ્રેલિયા, એશિયા અને આફ્રિકામાં છે. હાલમાં ન્યૂઝીલેન્ડમાં પણ તેમનો વિસ્તાર થયો છે. આમ તો આ આખા વિસ્તારના મધ્યભાગમાં તેનો ફેલાવો છે પણ શિયાળામાં જ્યારે પાણી થીજી જાય છે ત્યારે તે એશિયાથી છેક દક્ષિણ અને પશ્ચીમ તરફ સ્થળાંતર કરે છે.
દસાડી, આડ, ભગતડું | |
---|---|
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Class: | Aves |
Order: | Gruiformes |
Family: | Rallidae |
Genus: | 'Fulica' |
Species: | ''F. atra'' |
દ્વિનામી નામ | |
Fulica atra Linnaeus, 1758 | |
વિસ્તાર પ્રજનન પ્રદેશ વાર્ષિક રહેઠાણ શિયાળુ રહેઠાણ | |
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ | |
|
આ પક્ષી 32–42 cm (13–17 in) લંબાઈ અને 585–1,100 g (1.290–2.425 lb) વજન ધરાવે છે, કપાળના ભાગે સફેદ અને બાકીના શરીરે કાળો રંગ ધરાવે છે.[3]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.