થડરંગો
ગુજરાતની શીયાળું મુલાકાતે આવતું યાયાવર પંખી From Wikipedia, the free encyclopedia
Remove ads
થડરંગો (કેટલાક લોકો ડોકામરડી પણ કહે છે) અંગ્રેજીમાં Eurasian Whyneck તરીકે ઓળખાતું અને ગુજરાતમાં શિયાળુ મુલાકાતી તરીકે જોવા મળતું યાયાવર પંખી છે. [૧]
Remove ads
કદ અને દેખાવ
આ પંખી કદમાં ચકલી જેવડા કદનું હોય છે.[૨]
વિસ્તાર
ખોરાક
માળો
ઠંડીની મોસમ પસાર કરવા આ પંખી ગુજરાત સહીત ભારતના ઘણા ભાગોમાં જોવા મળે છે અને માર્ચ કે એપ્રીલમાં વતન ચાલ્યા જાય છે. માળા પોતાના વતનમાં જ બનાવે છે.[૩]
સંદર્ભ
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads