ત્રિકોણ
ત્રણ બાજુવાળો આકાર / From Wikipedia, the free encyclopedia
ત્રિકોણ એ બે પરિમાણી આકાર અથવા ચોક્કસ ભાગનો વિસ્તાર છે. તેને ત્રણ સીધી બાજુઓ અને ત્રણ ખૂણાઓ હોય છે. આ ત્રણે ખૂણાનો સરવાળો ૧૮૦ અંશ થાય છે. તે ઓછામાં ઓછી ત્રણ બાજુઓ ધરાવતો બહુકોણ છે.