તુષાર ગાંધી
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર અને પત્રકાર અરુણ મણિલાલ ગાંધીના પુત્ર / From Wikipedia, the free encyclopedia
તુષાર અરુણ ગાંધી (જન્મ ૧૭ જાન્યુઆરી ૧૯૬૦) પત્રકાર અરૂણ મણીલાલ ગાંધીના પુત્ર, મણિલાલ ગાંધીના પૌત્ર અને મહાત્મા ગાંધીના પ્રપૌત્ર છે.[3] માર્ચ ૨૦૦૫માં, તેમણે દાંડી સત્યાગ્રહની ૭૫મી વર્ષગાંઠની આગેવાની કરી હતી.[4] ૨૦૦૭ થી ૨૦૧૨ સુધી, તે કુપોષણ સામે માઇક્રો-શેવાળ સ્પિરુલિનાના ઉપયોગ માટે સીઆઈએસઆરઆઈ-આઇએસપી આંતર સરકારી સંસ્થાના ગુડવિલ એમ્બેસેડર હતા.
Quick Facts તુષાર ગાંધી, જન્મની વિગત ...
તુષાર ગાંધી | |
---|---|
તુષાર ગાંધી (૨૦૧૪) | |
જન્મની વિગત | (1960-01-17) 17 January 1960 (ઉંમર 64) |
રાષ્ટ્રીયતા | ભારતીય |
શિક્ષણ | મીઠીબાઈ કોલેજ |
બોર્ડ સભ્ય | મેનેજિંગ ટ્રસ્ટી, મહાત્મા ગાંધી ફાઉન્ડેશન |
જીવનસાથી | સોનલ દેસાઈ |
સંતાનો | વિવાન ગાંધી, કસ્તુરી ગાંધી[1] |
માતા-પિતા | અરુણ મણિલાલ ગાંધી, સુનંદા ગાંધી |
સંબંધીઓ | મહાત્મા ગાંધીના પ્રપૌત્ર[2] |
બંધ કરો