![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/5b/Tanzania_in_its_region.svg/langgu-640px-Tanzania_in_its_region.svg.png&w=640&q=50)
તાન્ઝાનિયા
From Wikipedia, the free encyclopedia
ટાન્ઝાનિયા યુનાઇટેડ રીપબ્લિક ઓફ ટાન્ઝાનિયા અને સ્વાહિલી ભાષામાં જમ્હુરી યા મુઉંગાનો વા ટાન્ઝાનિયા તરીકે ઓળખાય છે. જે મધ્યપૂર્વ આફ્રિકામાં આવેલું છે. તેની ઉત્તરે કેન્યા અને યુગાન્ડા, પશ્ચિમે રવાન્ડા, બુરૂન્ડી અને કોંગો, દક્ષિણે ઝામ્બિયા, માલાવી અને મોઝામ્બિક તથા પૂર્વ સરહદે હિંદ મહાસાગર આવેલ છે.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/5b/Tanzania_in_its_region.svg/320px-Tanzania_in_its_region.svg.png)
ટાન્ઝાનિયા ખૂબ જ લોકપ્રિય પ્રવાસન દેશ છે. ઘણા લોકો ટાન્ઝાનિયાને સફારી પર વન્યજીવન જોવા માટે અને માઉન્ટ કિલીમાંજારો પર ચઢાણ કરવા માટે જાય છે.[1]