ભારતની નદી From Wikipedia, the free encyclopedia
તવી નદી (અંગ્રેજી: Tawi River) ઉત્તર ભારતમાં આવેલા જમ્મુ અને કાશ્મીરરાજ્યમાં વહેતી એક નદી છે, જેને જમ્મુ વિસ્તારની જીવન રેખા કહેવામાં આવે છે. આ નદી છે ચિનાબ નદીની સહાયક નદી છે. આ નદી મૂળ કૈલાસ કુંડ ગ્લેશિયરની આસપાસના ભૂપ્રદેશમાંથી શરૂ થાય છે અને પાકિસ્તાનમાં જઈ ચિનાબ નદીમાં મળી જાય છે.
તવી નદી | |
---|---|
જમ્મુ શહેરમાંથી વહેતી તવી નદી | |
સ્થાન | |
દેશ | ભારત |
કેન્દ્રશાસિત પ્રદેશ | જમ્મુ અને કાશ્મીર |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.