તજ
From Wikipedia, the free encyclopedia
તજ (વૈજ્ઞાનિક નામ:સિનેમોમમ વેરમ, સિનેમોમમ ઝિલેનિકમ)વૃક્ષની છાલમાંથી પ્રાપ્ત થતો તેજાનો છે. આ એક નાનું સદાહરિત વૃક્ષ છે જે લોરેસી કુળનું સભ્ય છે, અને મૂળ શ્રીલંકાનું વતની છે.[1] તે ઘણીવાર અન્ય સમાન તેજાનાઓ સાથે ભેળવવામાં આવે છે અને તેમાંથી મસાલાઓ બને છે, જેવા કે કેસીઆ અને સિનેમોમમ બર્માની, જેને ઘણીવાર સિનેમોન/સિનેમન પણ કહે છે. આથામાં કોષ વૃદ્ધિના દરને તજ ઘટાડે છે.
Quick Facts તજ, વૈજ્ઞાનિક વર્ગીકરણ ...
તજ | |
---|---|
તજના પર્ણો અને પુષ્પો | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Plantae |
Division: | સપુષ્પ વનસ્પતિ |
Class: | દ્વિદળી |
Order: | લોરેલ્સ |
Family: | લોરેસી |
Genus: | ''સિનેમોમમ (Cinnamomum) |
Species: | વેરમ (verum) |
દ્વિનામી નામ | |
સિનેમોમમ વેરમ (Cinnamomum verum) Jan Svatopluk Presl (J.Presl) | |
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ | |
સિનેમોમમ ઝિલેનિકમ (C. zeylanicum Blume) |
બંધ કરો